Hath Ma Che Whiskey

હે, હાથ માં છે whisky ને આંખો માં પાણી
હાથ માં છે whisky ને આંખો માં પાણી
બેવફા સનમ તારી બહુ મહેરબાની

હો, દિલ માં છે દર્દ અને આંખો માં પાણી
દિલ માં છે દર્દ અને આંખો માં પાણી
બેવફા સનમ તારી બહુ મહેરબાની

હો, ઝેર પીધા મેં તો જાણી-રે-જાણી
ઝેર પીધા મેં તો જાણી-રે-જાણી
બેવફા સનમ તારી બહુ મહેરબાની

હે, હાથ માં છે whisky ને આંખો માં પાણી
હાથ માં છે whisky ને આંખો માં પાણી
બેવફા સનમ તારી બહુ મહેરબાની
બેવફા સનમ તારી બહુ મહેરબાની

હો, પેહલી વાર મળી ત્યારે મીઠું બોલતી-તી
દિલ ઉપર હાથ રાખી સોહગન કાધી થી
હો, કદીએ નહિ ભૂલું તુતો પ્રિતડી રે તારી
ભલે પલટાઈ જાય દુનિયા રે સારી (દુનિયા રે સારી)
હો, જિંદગી બગાડી મારી કરી ધૂળધાણી
આવી દગાળી મેં તો નથી તને જાણી
બેવફા સનમ તારી બહુ મહેરબાની

એ, ગાડી હવે રતનપુર બોર્ડર જાવાની
Beer ને whisky ની મેહફીલ થવાની
બેવફા સનમ તારી આ મહેરબાની
બેવફા સનમ તારી બહુ મહેરબાની

હો, તારે લીધે તો મારી થઇ બદનામી
બોલ ને મારામાં શું હતી ખામી
હો, મરી જવાનો હુતો ગોરી તારી કાંધે
નહિ પણ જીવતો જોજે કાલ હાંજે (જોજે કાલ હાંજે)

હો, તારી કાંજે મારી જિંદગી લુંટાણી
મારી તે ભૂલ મને હવે સમજાણી
બેવફા સનમ તારી બહુ મહેરબાની

એ, આછે મારી જિંદગી ની આંખરી કહાની
છોડી દઉં whisky ને પ્રેમ નો અજાણી
બેવફા સનમ તારી બહુ મહેરબાની

હે, હાથ માં છે whisky ને આંખો માં પાણી
હાથ માં છે whisky ને આંખો માં પાણી
બેવફા સનમ તારી બહુ મહેરબાની
હો, બેવફા સનમ તારી બહુ મહેરબાની



Credits
Writer(s): Desai Nagjibhai, Nadiya Mayur, Purohit Deepak
Lyrics powered by www.musixmatch.com

Link