Rajshekhar Suriraj

ગુરુવરને ભક્તિથી મારે રંગવા છે
ગુરુભક્તિથી મારે પણ રંગાવું છે
ગુરુવરને ભક્તિથી મારે રંગવા છે
ગુરુભક્તિથી મારે પણ રંગાવું છે
પ્રેમનો સાગર મારી વાલી ગુરુમાં તું
પ્રેમનો સાગર મારી વાલી ગુરુમાં તું

તારાં પ્રેમનાં બંધનમાં બંધાવું છે
રાજશેખર સૂરિરાજ
ગચ્છાધિપતિ ગુરુરાજ

રાજશેખર સૂરિરાજ
ગચ્છાધિપતિ ગુરુરાજ
ગચ્છાધિપતિ ગુરુરાજ
રાજશેખર સૂરિરાજ
ગચ્છાધિપતિ ગુરુરાજ
રાજશેખર સૂરિરાજ
રાજશેખર સૂરિરાજ
ગચ્છાધિપતિ ગુરુરાજ

પ્રભુ સ્વયં ગુરુ રૂપે મળશે આગામી ભવમાં
ગુરુને સાક્ષાત્ પ્રભુ રૂપે માને જે આ ભવમાં
પ્રભુ સ્વયં ગુરુ રૂપે મળશે આગામી ભવમાં
ગુરુને સાક્ષાત્ પ્રભુ રૂપે માને જે આ ભવમાં
ગુરુકૃપાથી ગુરુશ્રદ્ધા બલવાન છે
ગુરુશ્રદ્ધા જેની પાસે તે ધનવાન છે

તારા પ્રેમમાં પાગલ મારે થાવું છે
રાજશેખર સૂરિરાજ
ગચ્છાધિપતિ ગુરુરાજ

રાજશેખર સૂરિરાજ
ગચ્છાધિપતિ ગુરુરાજ
ગચ્છાધિપતિ ગુરુરાજ
રાજશેખર સૂરિરાજ
ગચ્છાધિપતિ ગુરુરાજ
રાજશેખર સૂરિરાજ
રાજશેખર સૂરિરાજ
ગચ્છાધિપતિ ગુરુરાજ

વહાલના વરસાદને વરસાવે તું
પ્રેમના પરસાદને પ્રસરાવે તું
વહાલના વરસાદને વરસાવે તું
પ્રેમના પરસાદને પ્રસરાવે તું
જ્યારથી મને મળી છે આ પ્યારી ગુરુમાં
ત્યારથી મુજ જીવનની હર પલ ખુશનુમા

તારા પ્રેમથી મોક્ષે મારે જાવું છે
રાજશેખર સૂરિરાજ
ગચ્છાધિપતિ ગુરુરાજ

રાજશેખર સૂરિરાજ
ગચ્છાધિપતિ ગુરુરાજ
ગચ્છાધિપતિ ગુરુરાજ
રાજશેખર સૂરિરાજ
ગચ્છાધિપતિ ગુરુરાજ
રાજશેખર સૂરિરાજ
રાજશેખર સૂરિરાજ
ગચ્છાધિપતિ ગુરુરાજ
રાજશેખર સૂરિરાજ
ગચ્છાધિપતિ ગુરુરાજ

અમ હૈયાના હાર
કરો નૈયાને પાર
અમ હૈયાના હાર
કરો નૈયાને પાર
અમ હૈયાના હાર
કરો નૈયાને પાર
અમ હૈયાના હાર
કરો નૈયાને પાર
ગુરુમાં મારી તારણહાર
ગુરુમાં મારી તારણહાર
ગુરુમાં મારી તારણહાર
ગુરુમાં મારી તારણહાર
હૃદયનો ધબકાર
નયનનો પલકાર
હૃદયનો ધબકાર
નયનનો પલકાર
હૃદયનો ધબકાર
નયનનો પલકાર
હૃદયનો ધબકાર
નયનનો પલકાર
ગુરુમાનો કરું જય જયકાર
ગુરુમાનો કરું જય જયકાર
ગુરુમાનો કરું જય જયકાર
ગુરુમાનો કરું જય જયકાર
રાજશેખર સૂરિરાજ
ગચ્છાધિપતિ ગુરુરાજ
રાજશેખર સૂરિરાજ
ગચ્છાધિપતિ ગુરુરાજ
રાજશેખર સૂરિરાજ
ગચ્છાધિપતિ ગુરુરાજ
રાજશેખર સૂરિરાજ
ગચ્છાધિપતિ ગુરુરાજ



Credits
Writer(s): Raj Vihar, Rajsundar Vijayji
Lyrics powered by www.musixmatch.com

Link