Eklo

મારી જિંદગી નો સાથ તું
મારા શ્વાસ નો છે શ્વાસ
તને છે ખબર, કે નથી ખબર (ખબર)

મારી જિંદગી નો સાથ તું
મારા શ્વાસ નો છે શ્વાસ
તને છે ખબર, કે નથી ખબર
તને છે ખબર, કે નથી ખબર

હું તો એકલો, એકલો, એકલો, એકલો
એકલો, એકલો, એકલો, એકલો
એકલો, એકલો, એકલો, એકલો
એકલો, એકલો, એકલો, એકલો

કોઈ જો છે, તને આ હાલત છે મારી
મારો પરછાયો પણ સાથ ના મારી
તારા થી દૂર છું, હું કે ચકનાચૂર છું હું
એમકર્તા મારી નાખશે

હું તો એકલો, એકલો, એકલો, એકલો
એકલો, એકલો, એકલો, એકલો
એકલો, એકલો, એકલો, એકલો
એકલો, એકલો, એકલો, એકલો

આખી આ જિંદગી ભટકી છે હવે
શ્વાસો ની સેર પણ અટકી છે હવે
સહારા ની ધૂળ ઉપર મુર્જાતું ફૂલ છું હું
એમકર્તા બાળી નાખશે

હું તો એકલો, એકલો, એકલો, એકલો
એકલો, એકલો, એકલો, એકલો
એકલો, એકલો, એકલો, એકલો
એકલો, એકલો, એકલો, એકલો



Credits
Writer(s): Darshan Raval, Rahul Munjariya, Niren Bhatt
Lyrics powered by www.musixmatch.com

Link