Kevo Thayo Pagal Hoon

ડૂબી, ડૂબી, ડૂબી, ડૂબી રહ્યોં તારી આંખો માં
કેવો-કેવો પાગલ થયો તારી યાદ માં

હું કહી ના શકું, આ થઈ શું રહ્યું?
મારી આ હાલત નું કારણ તું
કેવો થયો પાગલ હું, કેવો થયો પાગલ હું
કેવો થયો પાગલ હું તારા પ્રેમ માં
કેવો થયો પાગલ હું, કેવો થયો પાગલ હું
કેવો થયો પાગલ હું તારા પ્રેમ માં (તારા પ્રેમ માં)

આજ કાલ વેખો વાયો
દુનિયા ભલે તારી પાસે આવે, હે
આજ કાલ વેખો વાયો
દુનિયા ભલે તારી પાસે આવે
નાની, નાની ભૂલો માં તારી કૈક જાદુ છે
Ooh, પ્રેમ ની મૌસમ આવી
ધીમી-ધીમી તારી ખુસબૂ લાવી
નાની-નાની વાતો માં તારી એવો જાદુ છે

હું કહી ના શકું, આ થઈ શું રહ્યું?
મારી આ હાલત નું કારણ તું
કેવો થયો પાગલ હું, કેવો થયો પાગલ હું
કેવો થયો પાગલ હું તારા પ્રેમ માં
કેવો થયો પાગલ હું, કેવો થયો પાગલ હું
કેવો થયો પાગલ હું તારા પ્રેમ માં

કિસ્મત ની વાત છે આ મળે છે દિલના આકાશમાં, ah-ha
કિસ્મત ની વાત છે આ મળે છે દિલના આકાશમાં
મને લાગ્યો તારો રંગ, એમાં કૈક જાદુ છે

હાથોમાં તારો હાથ લઈ, મારી જિંદગી તારી નામ કરી
છોડું ના તારો સાથ, આમાં કૈક જાદુ છે

હું કહી ના શકું, આ થઈ શું રહ્યું?
મારી આ હાલત નું કારણ તું...
કેવો થયો પાગલ હું, કેવો થયો પાગલ હું
કેવો થયો પાગલ હું તારા પ્રેમ માં
કેવો થયો પાગલ હું, કેવો થયો પાગલ હું
કેવો થયો પાગલ હું તારા પ્રેમ માં



Credits
Writer(s): Darshan Raval, Rahul Munjariya
Lyrics powered by www.musixmatch.com

Link