Saiyyar Mori Re

સૈયર મોરી રે, ચાંદા ને પછવાડે
સુરજ કેદી ઉગશે રે, લોલ?
સૈયર મોરી રે, ચાંદા ને પછવાડે
સુરજ કેદી ઉગશે રે, લોલ?

(કે, આવશે સાતમ ને સોમવારે)
(આઠમની મધરાતે રે, લોલ)
(કે, આવશે સાતમ ને સોમવારે)
(આઠમની મધરાતે રે, લોલ)

સૈયર મોરી રે, ચાંદા ને પછવાડે
સુરજ કેદી ઉગશે રે, લોલ?
(સુરજ કેદી ઉગશે રે, લોલ?)

સૈયર મોરી રે, ઉતારા કરનારો
જાદવ રાય ક્યારે આવે રે, લોલ?
સૈયર મોરી રે, ઉતારા કરનારો
જાદવ રાય ક્યારે આવે રે, લોલ?

(કે, આવશે સાતમ ને સોમવારે)
(આઠમની મધરાતે રે લોલ)
(કે, આવશે સાતમ ને સોમવારે)
(આઠમની મધરાતે રે લોલ)

હે, સૈયર મોરી રે, ચાંદા ને પછવાડે
સુરજ કેદી ઉગશે રે, લોલ?
(સુરજ કેદી ઉગશે રે, લોલ?)



Credits
Writer(s): Traditional, Bhushan Dua
Lyrics powered by www.musixmatch.com

Link