Kidi Bichari

કીડી બિચારી
કીડલી રે, કીડીના લગનીયા લેવાય
પંખી પારેવડાંને નોતર્યા

હે, કીડીને આપ્યા સન્માન
હાલોને કીડીબાઈની જાનમાં
એ હાલો, હાલોને કીડીબાઈની જાનમાં

(કીડી બિચારી)
(કીડલી રે, કીડીના લગનીયા લેવાય)
(પંખી પારેવડાંને નોતર્યા)
હે, કીડીને આપ્યા સન્માન
હાલોને કીડીબાઈની જાનમાં
એ હાલો, હાલોને કીડીબાઈની જાનમાં

મકોડાને મોકલ્યો માળવે રે
લેવા માલવીયા ગોળ
મકોડો કેડેથી પાતળો
(હા, મકોડો કેડેથી પાતળો)

હે, ગોળ ઉપડ્યો ન જાય
હાલો, હાલો ને કીડીબાઈ ની જાનમાં
એ હાલો, હાલો ને કીડીબાઈ ની જાનમાં



Credits
Writer(s): Maulik Mehta, Rahul Munjariya
Lyrics powered by www.musixmatch.com

Link