Umre Ubhi Samre

ઉંબરે ઊભી સાંભળું રે, બોલ વ્હાલમના
ઘરમાં સૂતી સાંભળું રે, બોલ વ્હાલમના
ઉંબરે ઊભી સાંભળું રે, બોલ વ્હાલમના
ઘરમાં સૂતી સાંભળું રે, બોલ વ્હાલમના
બોલ વ્હાલમના

ઉંબરે ઊભી સાંભળું રે, બોલ વ્હાલમના
ઘરમાં સૂતી સાંભળું રે, બોલ વ્હાલમના
બોલ વ્હાલમના

ઉંબરે ઊભી સાંભળું રે, બોલ વ્હાલમના
ઉંબરે ઊભી સાંભળું રે, બોલ વ્હાલમના

આજ તો હવે વડલાડાળે ઝૂલશું રે લોલ (ઝૂલશું રે લોલ)
કાલ તો હવે મોરલા સાથે કૂદશું રે લોલ (કૂદશું રે લોલ)
આજ તો હવે વડલાડાળે ઝૂલશું રે લોલ (ઝૂલશું રે લોલ)
કાલ તો હવે મોરલા સાથે કૂદશું રે લોલ (કૂદશું રે લોલ)

ઝૂલતાં ઝોકો લાગશે મને, કૂદતાં કાંટો વાગશે મને
ઝૂલતાં ઝોકો લાગશે મને, કૂદતાં કાંટો વાગશે મને
વાગશે રે, બોલ વ્હાલમના
વાગશે રે, બોલ વ્હાલમના
બોલ વ્હાલમના

ઉંબરે ઊભી સાંભળું રે, બોલ વ્હાલમના
ઉંબરે ઊભી સાંભળું રે, બોલ વ્હાલમના



Credits
Writer(s): Maulik Mehta, Rahul Munjariya
Lyrics powered by www.musixmatch.com

Link