Maro Sona No

છોરી શર્માયી, મનમા મલકાયી
માઁ ની રૂમ-ઝુમ શરનાયી
છોરી શર્માયી, મનમા મલકાયી
માઁ ની રૂમ-ઝુમ શરનાયી

મારો સોના નો ઘડોળો રે
હાં, પાણીડા છલકે સે
મારો સોના નો ઘડોળો રે
હાં, પાણીડા છલકે સે
ઘૂઘટ ની ઓર-કોર, પાલવ ની ઓર-કોર
ઘૂઘટ ની ઓર-કોર, પાલવ ની ઓર-કોર
ગોરું મુખલડું મલકે સે

હાં, પાણીડા છલકે સે
(હાં-હાં, પાણીડા છલકે સે)
હે, મારો સોના નો ઘડોળો રે
હાં, પાણીડા છલકે સે
(હાં-હાં, પાણીડા છલકે સે)

પંચરંગી પાઘડી, વાલા ને બહું સોહે રાજ
પંચરંગી પાઘડી, વાલા ને બહું સોહે રાજ
નવરંગી ચૂંદડી, ચમકે રે મન મોહે રાજ
નવરંગી ચૂંદડી, ચમકે રે મન મોહે રાજ

ઘૂઘટ ની ઓર-કોર, પાલવ ની ઓર-કોર
ગોરું મુખલડું મલકે સે
હાં, પાણીડા છલકે સે
(હાં-હાં, પાણીડા છલકે સે)
હે, મારો સોના નો ઘડોળો રે, કે
હાં, પાણીડા છલકે સે
(હાં-હાં, પાણીડા છલકે સે)



Credits
Writer(s): Maulik Mehta, Rahul Munjariya
Lyrics powered by www.musixmatch.com

Link