Machhalio Ude

વાર્તા રે વાર્તા ભાભા ઢોર ચાલતા
ચપટી બોર લાવતા છોકરા સમજાવતા
એક છોકરો નિશાળા કોઠી પાછળ સંતાણો
કોઠી પડી આડી છોકરે ચીસ પાડી

થોડા છે શરાબી, થોડા એ નવાબી
સપના ગુલાબી, આ-હાં
માછલીઓ ઉડે, પતંગિયા ઓ તરે
હવા માં રંગ ભરે, આ-હાં

થોડા છે શરાબી, થોડા એ નવાબી
સપના ગુલાબી, આ-હાં
માછલીઓ ઉડે, પતંગિયા ઓ તરે
હવા માં રંગ ભરે, આ-હાં

એક તો ભાન ભૂલે, કામ ભૂલે, ભટકે રે
એક તો કાન જોલે, પ્રેમ જોલે, લટકે રે
એક તો ભાન ભૂલે, કામ ભૂલે, ભટકે રે
એક તો કાન જોલે, પ્રેમ જોલે, લટકે રે

વાર્તા રે વાર્તા ભાભા ઢોર ચાલતા
ચપટી બોર લાવતા છોકરા સમજાવતા

એ છે એની દશા માં
દિલ ના લાગે, ના લાગે કશા માં

ઓ, એવો ડોલી રહ્યોં છે
જાણે હોવે નશા માં
એના મનમાં કેવા ઉમંગો?
થતા ફર-ફર જાણે પતંગો
એના મનમાં કેવા ઉમંગો?
થતા ફર-ફર જાણે પતંગો
એતો ઉડે છે, ઉડે છે, ઉડે, ઉડે, ઉડે

થોડા છે શરાબી, થોડા એ નવાબી
સપના ગુલાબી, આ-હાં
માછલીઓ ઉડે, પતંગિયા ઓ તરે
હવા માં રંગ ભરે, આ-હાં

પ્રેમ ની બીમારી જો એને લાગી ખુલ્લી ગડારી, આ-હાં
માછલીઓ ઉડે, પતંગિયા ઓ તરે
હવા માં રંગ ભરે, આ-હાં



Credits
Writer(s): Mehul Surti, Dr. Raeesh Maniar
Lyrics powered by www.musixmatch.com

Link