Prem Ni Masti

પ્રેમ ની મસ્તી છવાતી જાય છે
જિંદગી મદહોશ થાતી જાય છે, oh-woah
પ્રેમ ની મસ્તી છવાતી જાય છે
જિંદગી મદહોશ થાતી જાય છે

આંગળી તારી ફરે છે ઝૂલ્ફ માં
કી ઘઝલ જાણે લખાતી જાય છે

પ્રેમ ની મસ્તી છવાતી જાય છે, જિંદગી...

હું ના બોલું, તું ના બોલે, તું ના બોલે તે છતા
હું ના બોલું, તું ના બોલે, તું ના બોલે તે છતા (તે છતા)

હું ના બોલું, તું ના બોલે તે છતા
હું ના બોલું, તું ના બોલે તે છતા (તે છતા)

छुप के देख (छुप के देख), આ ગીત ગાતી જાય છે
આઈના માં તું-જ-તું દેખાય છે
આઈના માં તું-જ-તું દેખાય છે
જાત મારી ઓળખાતી જાય છે

પ્રેમ ની મસ્તી છવાતી જાય છે
જિંદગી મદહોશ થાતી જાય છે



Credits
Writer(s): Mehul Surti, Dr. Raeesh Maniar
Lyrics powered by www.musixmatch.com

Link