Maa Ne Vandan

હે, માઁ, તારા ઝાંઝર વાગ્યા, મેઘ આવ્યા ના
અમને તમ સંગે રમવા ના ઓરતા

તારા સોનલ વરણે ઝળ-હળ છે સચરાચર
તારા કંકું-પગલે શોભે છે, ચોકમાં ચાચર
ઢળયું આજ આભ થી ચંદન રે

માઁ, કરું તને વંદન રે, પધારો માઁ
પધારો, માઁ, પધારો, માઁ



Credits
Writer(s): Chirag Tripathi
Lyrics powered by www.musixmatch.com

Link