Saybo Re Govaliyo

હે, સાયબો રે ગોવાળીયો મારો
સાયબો રે ગોવાળીયો રે મારો, વાળીડો રે ગોવાળિયો
સાયબો રે ગોવાળીયો રે મારો, મિથુડો રે ગોવાળિયો
હું રે ગોવાલણ ગીરની, મારી શ્યામ-રાધાની જોડલી
(હું રે ગોવાલણ ગીરની, મારી શ્યામ-રાધાની જોડલી)

સાયબા ઘેરો ઘુંઘટો મારો (હો, હો, હો, હો)
કે, સાયબા ઘેરો ઘુંઘટો રે મારો, વાળીડો ઘેરો ઘુંઘટો
સાયબા ઘેરો ઘુંઘટો રે મારો, વાળીડો ઘેરો ઘુંઘટો
હું રે મૂંગી મર્યાદ વાલાની હોડમાં હું તો શોભતી
(હું રે મૂંગી મર્યાદ વાલાની હોડમાં હું તો શોભતી)

કે, સાયબો રે ગોવાળીયો રે મારો, વાળીડો રે ગોવાળિયો
સાયબો રે ગોવાળીયો રે મારો, મિથુડો રે ગોવાળિયો
હું રે ગોવાલણ ગીરની, મારી શ્યામ-રાધાની જોડલી
(હું રે ગોવાલણ ગીરની, મારી શ્યામ-રાધાની જોડલી)

Credits
Writer(s): Traditional
Lyrics powered by www.musixmatch.com

Link