Haiyaa

મારા હૈયા ના ઝાડવા ની હેત
મારા હૈયા ના ઝાડવા ની હેત
ઠેક્યા મેં થોરિયા, ને ઠેકી મેં વાડ
ઠેક્યા તેં દીધેલા ઉંચેરા પહાડ
(મારા હૈયા ના ઝાડવા ની હેત)

ઠેકી મેં ઠોકર, ને ઠેકી મેં ઢીક
ઠેકી તેં દોધેલી ઊંડેરી રીત

(મારા હૈયા ના ઝાડવા ની હેત)
ઠેકી, ઠેકી ને હવે
ઠેકી, ઠેકી ને હવે પહોંચી છું ઠેઠ
મારા હૈયા ના ઝાડવા ની હેત

હૈયા ના ઝાડવા ની હેત
હૈયા ના ઝાડવા ની હેત

ઠેક્યા મેં થોરીયા, ને ઠેકી મેં વાડ
ઠેક્યા મેં થોરીયા, ને ઠેકી મેં વાડ
ઠેક્યા તે દોધેલા ઉંચેરા પહાડ
(ઠેક્યા તે દોધેલા ઉંચેરા પહાડ)

ઠેકી મેં ઠોકર, ને ઠેકી મે ઢીક
(ઠેકી તે દીધેલી ઊંડેરી રીત)
ઠેકી, ઠેકી ને હવે પહોંચી છું ઠેઠ
ઠેકી, ઠેકી ને હવે પહોંચી છું ઠેઠ
(મારા હૈયા ના ઝાડવા ની હેત)
(હે જીરે મારા હૈયા ના ઝાડવા ની હેત)
(હે જીરે મારા હૈયા ના ઝાડવા ની હેત)

છોડ્યા મેં ઉંબરા, ને છોડી મેં પાળ
છોડ્યા મેં ઉંબરા, ને છોડી મેં પાળ
છોડી તે પાંસરી ની આખી જંજાળ
(છોડી તે પાંસરી ની આખી જંજાળ)
છોડ્યા મેં સરનામા, છોડ્યું મેં નામ
(છોડ્યું સીમાડા નું છેવટ નું ગામ)
છોડી, છોડી ને હવે પહોંચી છું ઠેઠ

છોડી, છોડી ને હવે પહોંચી છું ઠેઠ
(મારા હૈયા ના ઝાડવા ની હેત)
(હે જીરે મારા હૈયા ના ઝાડવા ની હેત)
(હે જીરે મારા હૈયા ના ઝાડવા ની હેત)

ઢોળિયાં મેં ઢોળિયાં, તેં દીધેલા ઘુંટ (ઘુંટ, ઘુંટ, ઘુંટ)
હે, ઢોળિયાં મેં ઢોળિયાં, તેં દીધેલા ઘુંટ
હવે મારી ઝાંઝરી ને બોલવાની છૂટ
(હવે મારી ઝાંઝરી ને બોલવાની છૂટ)

ખીલે થી છૂટ્યાં છે ઓરતા ના ધણ
(નીલ ગાય ને ભાવે છે મીઠા ના રણ)
રણ ના રસ્તે હું તો પહોંચી છું ઠેઠ
રણ ના રસ્તે હું તો પહોંચી છું ઠેઠ
(હૈયા ના ઝાડવા ની હેત)
(હે જીરે મારા હૈયા ના છાંયડા ની હેત)
(હે જીરે મારા હૈયા ના ઝાડવા ની હેત)



Credits
Writer(s): Mehul Surti, Saumya Joshi
Lyrics powered by www.musixmatch.com

Link