Pran Pyari Murti

પ્રાણ પ્યારી મૂર્તિ મારા સ્વામી સીમંધરની

હરખી હરખી જાઉં જોઈ મૂર્તિ સ્વામીની
હરખી જાઉં જોઈ મૂર્તિ સ્વામીની

આપના દિવ્ય દર્શન કરવા ત્રિમંદિરે આવું
આપના દિવ્ય દર્શન કરવા ત્રિમંદિરે આવું
પ્રક્ષાલ પૂજા આરતી વિધિમાં મજા પડી જાય
પ્રક્ષાલ પૂજા આરતી વિધિમાં મજા પડી જાય
અંતરમાં આનંદ સમાય નહીં જો
પ્રાણ પ્યારી મૂર્તિ મારા સ્વામી સીમંધરની
પ્રાણ પ્યારી મૂર્તિ મારા સ્વામી સીમંધરની

સીમંધર સ્વામીના અસીમ જય જયકાર હો
સીમંધર સ્વામીના અસીમ જય જયકાર હો

વીતરાગ કરુણાસિંધુ અનંત સુખધામ
વીતરાગ કરુણાસિંધુ અનંત સુખધામ
પ્રભુ મારા પ્લીઝ મને જ્ઞાન આપી દો
પ્રભુ મારા પ્લીઝ મને જ્ઞાન આપી દો
જ્ઞાની સંગે મારું આયખું જોડી દો
પ્રાણ પ્યારી મૂર્તિ મારા સ્વામી સીમંધરની
પ્રાણ પ્યારી મૂર્તિ મારા સ્વામી સીમંધરની

કલ્યાણ મિશન દાદા કેરું નિમિત્ત મુજ હો
કલ્યાણ મિશન દાદા કેરું નિમિત્ત મુજ હો
પ્રભુ કૃપા પ્રેમ કરુણા નિરંતર વરશો
પ્રભુ કૃપા પ્રેમ કરુણા નિરંતર વરશો
અંતરના આયનામાં પ્રભુ ઝરી દો
પ્રાણ પ્યારી મૂર્તિ મારા સ્વામી સીમંધરની
પ્રાણ પ્યારી મૂર્તિ મારા સ્વામી સીમંધરની

સીમંધર સ્વામીના અસીમ જય જયકાર હો
સીમંધર સ્વામીના અસીમ જય જયકાર હો

પ્રત્યક્ષ ને પ્રગટ છો સ્વામી અનંત ગુણધામ

દાદા અમને સ્વામી કને જલદી પુગાડી દો
દાદા અમને સ્વામી કને જલદી પુગાડી દો
સમોવસરણમાં કેવળી સંગે જો
પ્રાણ પ્યારી મૂર્તિ મારા સ્વામી સીમંધરની
પ્રાણ પ્યારી મૂર્તિ મારા સ્વામી સીમંધરની
હરખી હરખી જાઉં જોઈ મૂર્તિ સ્વામીની
હરખી જાઉં જોઈ મૂર્તિ સ્વામીની
પ્રાણ પ્યારી મૂર્તિ મારા સ્વામી સીમંધરની (૩)

Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link