Aaj Dil Ni Karu Hu Vat Re

આજ દીલની કરું હું

હે આજ દિલની કરું હું વાત રે હે દાદા સાંભળજો રે (૨)
હે આજ સપને રે દર્શન આપોને હે દાદા સાંભળજો રે (૨)
હે વિરહો તમારો ના સહેવાય દર્શન આપોને (૨) હે આજ
હે આજ બહુ રે તમે યાદ આવો રે હે દાદા સાંભળજો રે (૨)
હે તમને મળવાનું મન બહુ થાય મળવા આવોને (૨) હે આજ
હે આજ ગમતું નથી મને ક્યાંય રે હે દાદા સાંભળજો રે (૨)
હે તમે આવો તો હૈયું હરખાય દાદા આવોને (૨) હે આજ
હે આજ નીરુમા નીરુમા થાય રે હે દાદા સાંભળજો રે (૨)
કે દા ડાથી લડ્યા નથી લાડ નીરુમાને લાવોને (૨) હે આજ
હે આજ સ્વીકારો સંદેશો આપ રે દાદા સાંભળજો રે (૨)
હું જ્યારે કરું તમને યાદ હાજર થાજો રે (૨) હે આજ



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link