Hajra Hajur

સીમંધર સ્વામી ભગવાન આપણા હાજરાહજુર જીવતા ભગવાન છે એમના વિષે જેને ખબર ના હોય ને ખબર હોય એને પુરેપુરી માહિતી ના હોય તો બરાબર સમજી લેજો આ ભગવાન હાજર છે દાદા કેહતા હતા કે આ ભગવાનની મૂર્તિ પ્રતિમા એ પણ હાજરાહજુર જ સમજજો પ્રત્યક્ષ જ સમજજો કારણ કે કોની પ્રતિમા છે તો કહે જીવતા ભગવાનની છે દેહધારી રૂપે આજ નામથી છે આપણી આ પૃથ્વી પર નથી પણ બીજી પૃથ્વી જે મહાવિદેહ ક્ષેત્ર કહે છે એમાં છે અને એ વિચરી રહયા છે કેવળજ્ઞાની થઈને તિર્થંકર સ્વરૂપે કરોડો ને કરોડો લોકોને આત્મા નું જ્ઞાન પમાડીને કેવળજ્ઞાન સુધી પહોંચાડીને મોક્ષે લઈ જાય છે



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link