Nanu Sarkhu Gaam Opening Ceremony Drama JJ 111

એક નાનું સરખું ગામ છે
એક નાનું સરખું ગામ છે
એક નાનું સરખું ગામ છે
એક નાનું સરખું ગામ છે
એક નાનું સરખું ગામ છે
એ એ એ એ
એક નાનું સરખું ગામ છે તરસાળી એનું નામ
એક નાનું સરખું ગામ છે
એક નાનું સરખું ગામ છે તરસાળી એનું નામ
એક નાનું સરખું ગામ છે તરસાળી એનું નામ
મા ઝવેરબાના પિયરિયા સૌ વસતાતા એ ધામ
મા ઝવેરબાના પિયરિયા સૌ વસતાતા એ ધામ
એક નાનું સરખું ગામ છે
હો હો હો હો હો હો હો
હો હો હો હો હો હો હો
હો ને મૂળજીભાઈ પિતાશ્રીનું ભાદરણ નામે ગામ
ને મૂળજીભાઈ પિતાશ્રીનું ભાદરણ નામે ગામ
એના મોટા દીકરા મણિલાલ ને મામા બકોર નામ
એના મોટા દીકરા મણિલાલ ને મામા બકોર નામ
હો ને મૂળજીભાઈ પિતાશ્રીનું ભાદરણ નામે ગામ
એના મોટા દીકરા મણિલાલ ને મામા બકોર નામ
ને ઘરમાં મામી દિવાળી દીપતા
ને ઘરમાં મામી દિવાળી દીપતા વૈષ્ણવ જૈન પરણામ
મા ઝવેરબાના પિયરિયા સૌ વસતાતા એ ધામ
એક નાનું સરખું ગામ છે તરસાળી એનું નામ

એ ગામને પાદર તળાવ નાનું ભેંસો કરતી સ્નાન
તે તળાવ કાંઠે મોટો વડલો લીલી પીપળ પાન
એ ગામને પાદર તળાવ નાનું ભેંસો કરતી સ્નાન
તે તળાવ કાંઠે મોટો વડલો લીલી પીપળ પાન

ને બાજુમાં એક જૂનું મંદિર મહીં છે શિવ ભગવાન
ને બાજુમાં એક જૂનું મંદિર મહીં છે શિવ ભગવાન
ત્યાં આઠ નવેમ્બર શનિવાર ને ઓગણીસો ને આઠ
ત્યાં બાર ને દસ મિનિટ સુદ કાર્તિક ચૌદસ ને મધરાત
ત્યાં આઠ નવેમ્બર શનિવાર ને ઓગણીસો ને આઠ
આઠ નવેમ્બર શનિવાર ને ઓગણીસો ને આઠ
ત્યાં બાર ને દસ મિનિટ સુદ કાર્તિક ચૌદસ ને મધરાત
ત્યાં બાર ને દસ મિનિટ સુદ કાર્તિક ચૌદસ ને મધરાત

એક ચાંદ ચમકિયો આભમાં
એક ચાંદ ચમકિયો આભમાં
ને બીજો હિન્દુસ્તાન
ત્યાં એક વિભૂતિ જન્મે છે જેનું અંબાલાલો નામ
અંબાલાલો નામ
ત્યાં એક વિભૂતિ જન્મે છે જેનું અંબાલાલો નામ
ત્યાં એક વિભૂતિ જન્મે છે જેનું અંબાલાલો નામ
ત્યાં એક વિભૂતિ જન્મે છે જેનું અંબાલાલો નામ
એક ચાંદ ચમકિયો આભમાં ને બીજો હિન્દુસ્તાન
એક ચાંદ ચમકિયો આભમાં ને બીજો હિન્દુસ્તાન
ત્યાં એક વિભૂતિ જન્મે છે જેનું અંબાલાલો નામ
ત્યાં એક વિભૂતિ જન્મે છે જેનું અંબાલાલો નામ
ત્યાં એક વિભૂતિ જન્મે છે જેનું અંબાલાલો નામ

Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link