Balihari Opening Ceremony Drama JJ 111

બલિહારી

બલિહારી બલિહારી બલિહારી
બલિહારી બલિહારી બલિહારી
છે કુદરતની બલિહારી
દાદા ભગવાન પ્રગટાવી
છે કુદરતની બલિહારી
દાદા ભગવાન પ્રગટાવી

અંબાલાલના દેહમંદીરમાં અક્રમની જ્યોત જલાવી

બલિહારી બલિહારી
અક્રમ જ્યોત જલાવી
છે કુદરતની બલિહારી
દાદા ભગવાન પ્રગટાવી
ઓ ઓ ઓ ઓ ઓ ઓ ઓ ઓ
કંઈ જન્મોથી વ્યક્ત થવા મથતા દાદા ભગવાન
કાળક્રમે અક્રમ સ્વરુપે પ્રગટ થયા ભગવાન
પ્રગટ થયા ભગવાન
ઓ હો હો હો હો
કંઈ જન્મોથી વ્યક્ત થવા મથતા દાદા ભગવાન
કાળક્રમે અક્રમ સ્વરુપે પ્રગટ થયા ભગવાન
સંપૂર્ણ દર્શન ખૂલ્યું
સંપૂર્ણ દર્શન ખૂલ્યું
સંપૂર્ણ દર્શન ખૂલ્યું
સંપૂર્ણ દર્શન ખૂલ્યું
ફોડ મળ્યા જોઈ જાણી

બલિહારી બલિહારી
અક્રમ જ્યોત જલાવી
છે કુદરતની બલિહારી
દાદા ભગવાન પ્રગટાવી

પોતે પોતાનું કરી જનારા ઘણા ઘણાએ નીકળે
સામર્થ્યતા લાખોને છોડાવે હોય કોક ફેરે હોય કોક ફેરે
કેવળ તીર્થંકર હોય છે ને પછી હોય છે જ્ઞાની
એમાં દસ લાખ વર્ષે પાકે આવા અક્રમ વિજ્ઞાની

બલિહારી બલિહારી
અક્રમ જ્યોત જલાવી
છે કુદરતની બલિહારી
દાદા ભગવાન પ્રગટાવી
હો હો હો હો હો હો
કળીકાળને અનુરુપ આત્મ પ્રાપ્તિનો માર્ગ
ખુલ્લો કર્યો અંબાલાલે કહી અક્રમ વિજ્ઞાન
કહી અક્રમ વિજ્ઞાન
હો હો હો હો હો હો

કળીકાળને અનુરુપ આત્મ પ્રાપ્તિનો માર્ગ
ખુલ્લો કર્યો અંબાલાલે કહી અક્રમ વિજ્ઞાન
આ છેલ્લી તક છે જોજો
આ છેલ્લી તક છે જોજો
આ છેલ્લી તક છે જોજો
આ છેલ્લી તક છે જોજો
ઝડપી પાર લેજો પામી

બલિહારી બલિહારી બલિહારી
બલિહારી બલિહારી બલિહારી

છે કુદરતની બલિહારી
દાદા ભગવાન પ્રગટાવી
અંબાલાલના દેહમંદિરમાં અક્રમની જ્યોત જલાવી

બલિહારી બલિહારી
અક્રમ જ્યોત જલાવી
છે કુદરતની બલિહારી
દાદા ભગવાન પ્રગટાવી
બલિહારી બલિહારી
અક્રમ જ્યોત જલાવી
છે કુદરતની બલિહારી
દાદા ભગવાન પ્રગટાવી
જય જય દાદા ભગવાન
જય જય દાદા ભગવાન
જય જય દાદા ભગવાન
જય જય દાદા ભગવાન

જય જય અક્રમ વિજ્ઞાન
જય જય અક્રમ વિજ્ઞાન
જય જય અક્રમ વિજ્ઞાન
જય જય અક્રમ વિજ્ઞાન
અનંત અવતારની શોધ જગ ખોળે ધરી આજ
છે સાચો કર્તા કોણ દેખાડી કર્યા ચિંતા પાર
ને સ્ત્રીઓ માટે ખુલ્લા કરીયા દુર્લભ મુક્તિના દ્વાર
પરણિતો પણ પામે મુક્તિસુખના આ સ્વાદ
પરણિતો પણ પામે મુક્તિસુખના આ સ્વાદ
જય જય દાદા ભગવાન
જય જય દાદા ભગવાન
જય જય દાદા ભગવાન
જય જય દાદા ભગવાન



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link