Nirmaltanu Vardan
Tav darsh keru sparsh keru nimit lai ati nirmalu
Nathi chhutati aa papgranthi kem kari pacho valu?
Aa jeev keri avdasha ho
Aa jeev keri avdasha ne Krupalu Dev nivarjo
Hey Raj! Nirmalta tanu vardan mujhne aapjo

Upsarg karnara jivone pann kshama Prabhu dai didhi
Aasakt ne vairagya keri sparshana Prabhu dai didhi
Stavna karine yaachta aa balnu mann rakhjo

Mann na malin vicharno koi antt dekhato nathi
Kaya tani shubh karni no kai arth lekhato nathi
Havey ek aushadh ho
Havey ek aushadh aap tarak prarthana avdharjo

Tav nayan mathi nikharta komal kiran jhilya karu
Ne nirvikar dasha tano har pal Prabhu anubhav karu
Mujhne karavi ho
Mujhne karavi shuddhinu mahasnan pachi shangarjo

Krupalu Dev Krupalu Dev Krupalu Dev Krupalu Dev

Krupalu Dev Krupalu Dev
Aa jagatna kai bhupna pan roop jya aacha padey
Devo tana adhiraj na tanutej jya jhankha padey
Roopyukt raagey ho
Roopyukt raagey mukt Prabhuvar ek vinti sambhlo

Tiirtho tani parvo tani lajja Prabhu mei dhari nathi
Shubh yogne sparshya chhata shubhta ne manma bhari nathi
Keval kriyao ho
Keval kriyao kari rahyo havey tehnu fal aapjo

તવ દર્શ કેરું સ્પર્શ કેરું નિમિત્ત લઈ અતિ નિર્મળું
નથી છૂટતી આ પાપગ્રંથી કેમ કરી પાછો વળું?
આ જીવ કેરી અવદશા હો
આ જીવ કેરી અવદશાને કૃપાળુદેવ નિવારજો
હે રાજ! નિર્મળતા તણું વરદાન મુજને આપજો
હે રાજ! નિર્મળતા તણું વરદાન મુજને આપજો
ઉપસર્ગ કરનારા જીવોને પણ ક્ષમા પ્રભુ દઈ દીધી
આસક્ત ને વૈરાગ્ય કેરી સ્પર્શના પ્રભુ દઈ દીધી
સ્તવના કરીને યાચતાં હો
સ્તવના કરીને યાચતાં આ બાળનું મન રાખજો
હે રાજ! નિર્મળતા તણું વરદાન મુજને આપજો
હે રાજ! નિર્મળતા તણું વરદાન મુજને આપજો
મનના મલિન વિચારનો કોઈ અંત દેખાતો નથી
કાયા તણી શુભ કરણીનો કંઈ અર્થ લેખાતો નથી
હવે એક ઔષધ હો
હવે એક ઔષધ આપ તારક પ્રાર્થના અવધારજો
હે રાજ! નિર્મળતા તણું વરદાન મુજને આપજો
હે રાજ! નિર્મળતા તણું વરદાન મુજને આપજો
તવ નયનમાંથી નિખરતાં કોમલ કિરણ ઝીલ્યાં કરું
ને નિર્વિકાર દશા તણો હર પળ પ્રભુ અનુભવ કરું
મુજને કરાવી હો
મુજને કરાવી શુદ્ધિનું મહાસ્નાન પછી શણગારજો
હે રાજ! નિર્મળતા તણું વરદાન મુજને આપજો
હે રાજ! નિર્મળતા તણું વરદાન મુજને આપજો
કૃપાળુદેવ કૃપાળુદેવ કૃપાળુદેવ કૃપાળુદેવ
કૃપાળુદેવ કૃપાળુદેવ કૃપાળુદેવ કૃપાળુદેવ
કૃપાળુદેવ કૃપાળુદેવ કૃપાળુદેવ કૃપાળુદેવ
કૃપાળુદેવ કૃપાળુદેવ
આ જગતના કંઈ ભૂપનાં પણ રૂપ જ્યાં આછાં પડે
દેવો તણા અધિરાજના તનુતેજ જ્યાં ઝાંખા પડે
રૂપયુક્ત રાગે હો
રૂપયુક્ત રાગે મુક્ત પ્રભુવર એક વિનતી સાંભળો
હે રાજ! નિર્મળતા તણું વરદાન મુજને આપજો
હે રાજ! નિર્મળતા તણું વરદાન મુજને આપજો
તીર્થો તણી પર્વો તણી લજ્જા પ્રભુ મેં ધરી નથી
શુભ યોગને સ્પર્શ્યા છતાં શુભતાને મનમાં ભરી નથી
કેવળ ક્રિયાઓ હો
કેવળ ક્રિયાઓ કરી રહ્યો હવે તેહનું ફળ આપજો.
હે રાજ! નિર્મળતા તણું વરદાન મુજને આપજો
હે રાજ! નિર્મળતા તણું વરદાન મુજને આપજો
વરદાન મુજને આપજો

Credits
Writer(s): Traditional
Lyrics powered by www.musixmatch.com
Link
Other Album Tracks
© 2024 All rights reserved. Rockol.com S.r.l. Website image policy
Rockol
- Rockol only uses images and photos made available for promotional purposes (“for press use”) by record companies, artist managements and p.r. agencies.
- Said images are used to exert a right to report and a finality of the criticism, in a degraded mode compliant to copyright laws, and exclusively inclosed in our own informative content.
- Only non-exclusive images addressed to newspaper use and, in general, copyright-free are accepted.
- Live photos are published when licensed by photographers whose copyright is quoted.
- Rockol is available to pay the right holder a fair fee should a published image’s author be unknown at the time of publishing.
Feedback
Please immediately report the presence of images possibly not compliant with the above cases so as to quickly verify an improper use: where confirmed, we would immediately proceed to their removal.