Prabhu Tamey Arihant Chho

Prabhu Tamey Arihant chho ne, marey ari chhe hajhar
પ્રભુ તમે અરિહંત છો ને, મારે અરિ છે હજાર
Prabhu Tamey to jeeti gayane, marey thavu paar
પ્રભુ તમે તો જીતી ગયા ને, મારે થાવું પાર
Prabhu Tamey Arihant chho ne, mare ari chhe hajar
પ્રભુ તમે અરિહંત છો ને, મારે અરિ છે હજાર
Prabhu Tamey to jeeti gayane, mare thavu paar
પ્રભુ તમે તો જીતી ગયા ને, મારે થાવું પાર

Krupaludev Krupaludev Krupaludev Krupaludev
કૃપાળુદેવ કૃપાળુદેવ કૃપાળુદેવ કૃપાળુદેવ

Aatam na kalyan kaje, Tamey deedhu badhu tyagi
આતમના કલ્યાણને કાજે, તમે દીધું બધું ત્યાગી
Marey lobhne thobh malei na, hu to rahyo haju ragi
મારે લોભને થોભ મળે ના, હું તો રહ્યો હજુ રાગી
Prabhu tame alga thayane
પ્રભુ તમે અળગા થયાને
Prabhu tame alga thayane, marey moto sansar
પ્રભુ તમે અળગા થયાને, મારે મોટો સંસાર
Prabhu tame to jeeti gayane, marey thavu paar
પ્રભુ તમે તો જીતી ગયા ને, મારે થાવું પાર

Sankat ne upsargone Tamey, saheta hasta hasta
સંકટ ને ઉપસર્ગોને તમે, સહેતાં હસતાં હસતાં
Dukh padeto kayar thai amey, vethie radta radta
દુઃખ પડે તો કાયર થઈ અમે, વેઠીએ રડતાં રડતાં
Prabhu tamey pele paar gayane
પ્રભુ તમે પેલે પાર ગયા ને
Prabhu tamey pele paar gayane, hu to dubu mazdhar
પ્રભુ તમે પેલે પાર ગયા ને, હું તો ડૂબું મઝધાર
Prabhu tamey to jeeti gayane, marey thavu paar
પ્રભુ તમે તો જીતી ગયા ને, મારે થાવું પાર

Krupaludev Krupaludev Krupaludev Krupaludev
કૃપાળુદેવ કૃપાળુદેવ કૃપાળુદેવ કૃપાળુદેવ
Krupaludev Krupaludev Krupaludev Krupaludev
કૃપાળુદેવ કૃપાળુદેવ કૃપાળુદેવ કૃપાળુદેવ
Krupaludev Krupaludev Krupaludev Krupaludev
કૃપાળુદેવ કૃપાળુદેવ કૃપાળુદેવ કૃપાળુદેવ
Krupaludev Krupaludev Krupaludev Krupaludev
કૃપાળુદેવ કૃપાળુદેવ કૃપાળુદેવ કૃપાળુદેવ

Credits
Writer(s): Traditional
Lyrics powered by www.musixmatch.com

Link