Preeti Kari Amey

પ્રભુ તું અમને ગમી ગયો કોઈ કારણ વિના

સ્મરણ કરીને જાગું છું કે જાગીને સ્મરણ કરું છું
આવી કોઈ વાત હવે યાદ રહેતી નથી
હું તો માત્ર સ્મર્યા જ કરું છું
મારા શ્વાસની આવન-જાવનને મેં તમારું નામ આપ્યું છે
હું શ્વાસ લઉં છું એવું કહી ન શકું, કહીશ માત્ર એટલું
હું તમને શ્વસું છું

પ્રીતિ કરી અમે તારી સાથે કોઈ અપેક્ષા વિના
પ્રીતિ કરી અમે તારી સાથે કોઈ અપેક્ષા વિના
પ્રીતિ કરી અમે તારી સાથે કોઈ અપેક્ષા વિના
પ્રભુ તું, પ્રભુ તું
પ્રભુ તુ અમને ગમી ગયો કોઈ કારણ વિના
પ્રીતિ કરી અમે તારી સાથે કોઈ અપેક્ષા વિના
પ્રીતિ કરી અમે તારી સાથે કોઈ અપેક્ષા વિના

રાજ કૃપાળુ
રાજ કૃપાળુ
રાજ કૃપાળુ
રાજ કૃપાળુ
રાજ કૃપાળુદેવ

ચિત્તમાં બસ તારા જ ગુણો રમે છે નિશદિન
હો ચિત્તમાં બસ તારા જ ગુણો રમે છે નિશદિન
ને નેત્રમાં તારી જ છબી ઝલકે છે નિશદિન
રોમે રોમે બસ એક જ રહે છે તારું રટણ
રોમે રોમે બસ એક જ રહે છે તારું રટણ
કે તારાં વચનો પ્રમાણે જીવવું છે મારે
પ્રીતિ કરી અમે તારી સાથે કોઈ અપેક્ષા વિના
પ્રીતિ કરી અમે તારી સાથે કોઈ અપેક્ષા વિના

તે જ્યાં નજર કરી છે ને અમને કરાવી છે
તે જ્યાં નજર કરી છે ને અમને કરાવી છે
ત્યાં નજર રાખીને એમાં ઠરવું છે
યોગીના હૃદયમાં તુજ સિવાય કોઈ નથી
યોગીના હૃદયમાં તુજ સિવાય કોઈ નથી
તુજ સાથે જન્મો જનમની પ્રિતી કીધી છે
પ્રીતિ કરી અમે તારી સાથે કોઈ અપેક્ષા વિના
પ્રીતિ કરી અમે તારી સાથે કોઈ અપેક્ષા વિના

પ્રભુ તું, પ્રભુ તું
પ્રભુ તું અમને ગમી ગયો કોઈ કારણ વિના
પ્રીતિ કરી અમે તારી સાથે કોઈ અપેક્ષા વિના
પ્રીતિ કરી અમે તારી સાથે કોઈ અપેક્ષા વિના
રાજ કૃપાળુ
રાજ કૃપાળુ
રાજ કૃપાળુ
રાજ કૃપાળુ
રાજ કૃપાળુદેવ



Credits
Writer(s): Traditional
Lyrics powered by www.musixmatch.com

Link