Ghanu Jeevo

ઓ, છોરી
તીગ ધા
આ, તીગ ધા

Mmm, આ મંતર વાચી લે, અંતર મા છાપી લે
સમજી ને જાણીને, તારી અંદર રાખી લે
આ મંતર વાચી લે, અંતર માં છાપી લે
સમજી ને જાણી ને, તારી અંદર રાખી લે

રે ફૂલ ગુલાબી ઠેઠ નવાબી, ને તે જે ચાબી મોર માં
ચિંતા છોડી બારે મહિના રેવાનુ ભાઈ જોર માં
મિજાજવાળી મસ્તી મારી લેજો આઠે પોર માં

તમે ઘણું જીવો (ભાઈ ઘણું જીવો)
તમે ઘણું જીવ રે વાલા, તમે ઘણું જીવો (ભાઈ ઘણું જીવો)
ઘણું જીવ ને લેહરી લાલા, તમે ઘણું જીવો રે
તમે ઘણું જીવ રે વાલા, તમે ઘણું જીવો (ભાઈ ઘણું જીવો)
ઘણું જીવો ને લેહરી લાલા

તીગ ધા
આ, તીગ ધા

આ, આ, આ, આ નૌકાર શાહી છોડીને રાજાશાહી માં આવો
આ હરપળ હસ્તી, ફર-ર-ર કર્તિ ખુશીયો ને ફરકાવો
આ સર-ર-ર સરાક સરક થઇ, પડો સરક થી જાયે છે
એ રે ચર-ર-ર પ્રેમ ચકરડું જો ચકરાતું જાય છે

આ તીગ ધા
આ તીગ ધા

કે માણી ના શકીએ એવા, કામ બધા છે ખોટા
એના કરતા જો બકા તું સપના મોટા-મોટા
કે જાઓ શોધી લાઓ જી, સપના છે ક્યા સંતાયા જી?
કે જાઓ શોધી લાઓ જી, સપના છે ક્યા સંતાયા જી?
કે ખોવાયા છે સપના તારા દુનિયાદારી માં

રે ફૂલ ગુલાબી ઠેટ નવાબી, ને તે જે ચાબી મોર માં
ચિંતા છોડી બારે મહિના રેવાનુ ભાઈ જોર માં
મિજાજવાળી મસ્તી મારી લેજો આઠે પોર માં

તમે ઘણું જીવો (ભાઈ ઘણું જીવો)
તમે ઘણું જીવ રે વાલા, તમે ઘણું જીવો (ભાઈ ઘણું જીવો)
ઘણું જીવ ને લેહરી લાલા, તમે ઘણું જીવો રે
તમે ઘણું જીવ રે વાલા, તમે ઘણું જીવો (ભાઈ ઘણું જીવો)
ઘણું જીવો ને લેહરી લાલા

તીગ ધા
આ, તીગ ધા
તીગ ધા
આ, તીગ ધા

Credits
Writer(s): Narendra Singh
Lyrics powered by www.musixmatch.com

Link