Samp Suhradbhav Ekta (feat. Sant Bhagwant Sahebji Maharaj, Sadguru Sant Pujya Shantidada & Sadguru Sant Pujya Ashvindada)

સંપ સુહૃદભાવ એકતા... યોગીબાપાની પ્રસન્નતા...
સંપ સહૃદભાવ એકતા... સાહેબદાદાની પ્રસન્નતા...
નાનકડી એવી રે વાત આ... જ્ઞાન સર્વનો રે સાર આ...
સંપ સુહૃદભાવ એકતા... યોગીબાપાની પ્રસન્નતા...
સંપ સહૃદભાવ એકતા... સાહેબદાદાની પ્રસન્નતા...

પોતાનો અહં છોડી, પરસ્પર એક-બીજાનો પ્રેમસભર સ્વીકાર એ સંપ!
હું મારું મૂકું... તું તારું મૂકે જ્યાં
હું મારું મૂકું... તું તારું મૂકે ત્યાં... પ્રેમનો યોગ એ સંપ છે... (૨)
હું મારું મૂકું... તું તારું મૂકે ત્યાં... પ્રેમનો યોગ એ સંપ છે... (૩)
સંપ સહૃદભાવ એકતા...

અંતરાયરહિતની ગુણગ્રાહક દૃષ્ટિ એ સુહૃદભાવ!
ગુણ જોવા સહુમાં... ગુણ ગાવા સહુના
ગુણ જોવા સહુમાં... ગુણ ગાવા સહુના... સુહૃદભાવનો આ મંત્રછે...(૨)
અંતરાયો ટળે દિલ દિલથી મળે... સુહૃદભાવ એ પરમ છે... (૩)
સંપ સહૃદભાવ એકતા...

પરસ્પર પ્રભુનાં દર્શન કરી, અક્ષરરૂપે દાસત્વભાવેપ્રભુના
સ્વરૂપમાં વિલીન થવું એ એકતા!
આત્મા અક્ષર છે... પ્રભુ સર્વત્ર છે (૨)
આત્મા અક્ષર છે... પ્રભુ પ્રત્યક્ષ છે... જીવન અર્પણ એ એકતા... (૨)
આત્મા અક્ષર છે... પ્રભુ પ્રત્યક્ષ છે... મન સમર્પણ એ એકતા... (૩)
સંપ સહૃદભાવ એકતા...



Credits
Writer(s): Rahul Patel, Yesha Patel
Lyrics powered by www.musixmatch.com

Link