Tu Chhe Jeevan Pran

તું છે જીવનપ્રાણ, બાપા મુજ,
તું છે જીવનપ્રાણ
સેવક તુજ દીન જાણ, બાપા મુજ,
તું છે જીવનપ્રાણ...

ભીડો વેઠ્યો તમે અમ સહુ કાજે,
આપ છો સંત સુજાણ
કરુણાસિંધુ કરુણા કરો હવે,
છો કૃપા કેરી ખાણ...

હરિવર સમ તમે દિવ્ય દયાળુ,
દેજો દર્શનદાન,
વત્સલ મૂરત, ગુરુચરણે અબ
તન મન ધન કુરબાણ...



Credits
Lyrics powered by www.musixmatch.com

Link