Na Na Nahi Aavu Mele

ના, ના, નહીં આવું, મેળે નહીં આવું
મેળાનો મને થાક લાગે, હો, મેળાનો મને થાક લાગે
ના, ના, નહીં આવું, મેળે નહીં આવું
મેળાનો મને થાક લાગે, હો, મેળાનો મને થાક લાગે

હે, મારે વેતે ગળે ના હવે ગાવું
મને થાક લાગે, હો, મેળાનો મને થાક લાગે

હે, ના, ના, નહીં આવું, મેળે નહીં આવું
મેળાનો મને થાક લાગે, હો, મેળાનો મને થાક લાગે

ક્યાં છે વાયરા ની પ્રાણભરી લેહરી
ક્યાં છે નેહભર્યો સંગ એ સુનેરી
ક્યાં છે વાયરા ની પ્રાણભરી લેહરી
ક્યાં છે નેહભર્યો સંગ એ સુનેરી

ક્યાં એ નજરો કે જેને મને ઘેરી
સખી, હો, સખી, અમથું-અમથું ક્યાં અટવાવું
મને થાક લાગે, હો, મેળાનો મને થાક લાગે

ના, ના, નહીં આવું, મેળે નહીં આવું
મેળાનો મને થાક લાગે, હો, મેળાનો મને થાક લાગે

ના, ના, નહીં આવું

Credits
Writer(s): Traditional
Lyrics powered by www.musixmatch.com

Link