Tari Mass Mithi Madd Mithi Vaate

હે તારી મસમીઠી મદમીઠી વાતે
મારું મન મોહી ગયું
હે તારી મસમીઠી મદમીઠી વાતે
મારું મન મોહી ગયું

હે તને જોયા કરું આજ હું નિરાંતે
મારું મન મોહી ગયું
હે તને જોયા કરું આજ હું નિરાંતે
મારું મન મોહી ગયું

હાં રે મને આજ શું થયું
હાં રે મને આજ શું થયું
હાં રે મને આજ શું થયું
હાં રે મને આજ શું થયું

હે તારી મસમીઠી મદમીઠી વાતે
મારું મન મોહી ગયું
હે તને જોયા કરું આજ હું નિરાંતે
મારું મન મોહી ગયું

ભુલીને ભાન આજ રાસે રમે રે દિલ
ભુલીને ભાન આજ રાસે રમે રે દિલ
મંઝિલ ઉપરવાળાને હાથે
મારું મન મોહી ગયું

હાં રે મને આજ શું થયું
હાં રે મને આજ શું થયું
હાં રે મને આજ શું થયું
હાં રે મને આજ શું થયું

હે તારી મસમીઠી મદમીઠી વાતે
મારું મન મોહી ગયું
હે તને જોયા કરું આજ હું નિરાંતે
મારું મન મોહી ગયું



Credits
Writer(s): Rahul Munjariya, Maulik Mehta
Lyrics powered by www.musixmatch.com

Link