He Simandhar Swami

હે સીમંધર સ્વામી તમને અમારા નમન

હે સીમંધર સ્વામી તમને અમારા નમન
હે દાદા ભગવાન સ્વીકારો અમારા વંદન
વંદુ નીરુમા માતને નીત્યે કરું સ્મરણ
આધાર છો આપ અમારા આપો અમને શરણ
હે સીમંધર સ્વામી તમને અમારા નમન
હે દાદા ભગવાન સ્વીકારો અમારા વંદન
અમે ક્યારેય કોઈને દુઃખ ન આપીએ
મોક્ષ સિવાય બીજું કંઈ ન માંગીએ
ભાવના કરીએ જગતના કલ્યાણની
ભાવના કરીએ જગતના કલ્યાણની
ફેલાજો સુખ શાંતિ વિશ્વમાં કાયમની
ફેલાજો સુખ શાંતિ વિશ્વમાં કાયમની
વિશ્વમાં કાયમની
વિશ્વમાં કાયમની
હે દાદા જગ કલ્યાણ કરો
સૌ જીવો મોક્ષ જ્ઞાન પામો
દુનિયાના અંતરાયો તૂટો
સ્વામી સૌને શરણે લો
હે દાદા જગ કલ્યાણ કરો
સૌ જીવો મોક્ષ જ્ઞાન પામો
દુનિયાના અંતરાયો તૂટો
સ્વામી સૌને શરણે લો

દાદા ભગવાનના અસીમ જય જયકાર હો



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link