Gnannu Mandir Chhe

જ્ઞાનનું મંદિર છે આપણું આ જ્ઞાનમંદિર
જ્ઞાનનું મંદિર છે આપણું આ જ્ઞાનમંદિર
જ્ઞાનદિપક સરસ્વતી સાક્ષાત પધાર્યા આ મંદિર
જ્ઞાનનું મંદિર છે આપણું આ જ્ઞાનમંદિર
જ્ઞાનદિપક સરસ્વતી સાક્ષાત પધાર્યા આ મંદિર
આ આ આ આ આ આ આ આ આ આ આ આ આ આ આ
આ આ આ આ આ આ આ આ આ આ આ આ આ આ આ

જ્ઞાનમંદિરના બાળકો અમે સૌ કરીએ વંદન
શ્રદ્ધા સુમન કરીએ આજે અર્પણ આચરણ
જ્ઞાનમંદિરના બાળકો અમે સૌ કરીએ વંદન
શ્રદ્ધા સુમન કરીએ આજે અર્પણ આચરણ
હો હો હોહો હો હો હોહો હો હો હોહોહોહો
હો હો હોહો હો હો હોહો હો હો હોહોહોહો
આશિર્વાદ વરસે દાદા નીરુમાના અમ સૌ પર
આશિર્વાદ વરસે દાદા નીરુમાના અમ સૌ પર
શિક્ષણ જ્ઞાનનો પ્રકાશ જ્ઞાનમંદિર બને
શિક્ષણ જ્ઞાનનો પ્રકાશ જ્ઞાનમંદિર બને
ભણીએ ગણીએ વિનયી બનીએ સંસ્કારના પાઠો શિખીએ
ભણીએ ગણીએ વિનયી બનીએ સંસ્કારના પાઠો શિખીએ

ચારિત્રવાન બની જ્ઞાનમંદિરને રોશન કરીએ
જ્ઞાનદિપક સરસ્વતી સાક્ષાત પધાર્યા આ મંદિર
જ્ઞાનનું મંદિર છે આપણું આ જ્ઞાનમંદિર
જ્ઞાનદિપક સરસ્વતી સાક્ષાત પધાર્યા આ મંદિર
આ આ આ આ આ આ આ આ આ આ આ આ આ આ આ
આ આ આ આ આ આ આ આ આ આ આ આ આ આ આ

જ્ઞાનમંદિર થાય વિશાળ જ્ઞાન જ્યોત પ્રગટે
જ્ઞાનમંદિર થાય વિશાળ જ્ઞાન જ્યોત પ્રગટે
માત પિતાના કુળને ઉજાળીએ અમે
માત પિતાના કુળને ઉજાળીએ અમે
નીરુમાનું વાત્સલ્ય અમને સદા ભીંજવતું રહે
નીરુમાનું વાત્સલ્ય અમને સદા ભીંજવતું રહે
ભાવના પૂરી કરી એમનો રાજીપો મેળવીએ
ભાવના પૂરી કરી એમનો રાજીપો મેળવીએ
જીવન કેળવીએ અમે એવું દાદાને ગમે તેવું
જીવન કેળવીએ અમે એવું દાદાને ગમે તેવું
તેમની જ આજ્ઞામાં રહીને સદા જગનું કલ્યાણ કરીએ
જ્ઞાનદિપક સરસ્વતી સાક્ષાત પધાર્યા આ મંદિર
જ્ઞાનનું મંદિર છે આપણું આ જ્ઞાનમંદિર
જ્ઞાનદિપક સરસ્વતી સાક્ષાત પધાર્યા આ મંદિર
આ આ આ આ આ આ આ આ આ આ આ આ આ આ આ
આ આ આ આ આ આ આ આ આ આ આ આ આ આ આ
નીડરતાના ગુણો પ્રગટે હરકદમ અહીં
નીડરતાના ગુણો પ્રગટે હરકદમ અહીં
સંસ્કાર ઘડતર થાય એવું અમારું હરપળ અહીં
સંસ્કાર ઘડતર થાય એવું અમારું હરપળ અહીં
સાત્વિક આહારે સ્વસ્થ અમારું મન વાણી કેળવાય
સાત્વિક આહારે સ્વસ્થ અમારું મન વાણી કેળવાય
દઢ મનોબળ થાય સત્સંગે સૌ બાળકો દોરવાય
દઢ મનોબળ થાય સત્સંગે સૌ બાળકો દોરવાય
જ્ઞાનમંદિરે કેળવાય અમારો આત્મ વિશ્વાસ
જ્ઞાનમંદિરે કેળવાય અમારો આત્મ વિશ્વાસ
અહીંના સંસ્કાર ખીલે અમારે શ્વાસોશ્વાસ
જ્ઞાનદિપક સરસ્વતી સાક્ષાત પધાર્યા આ મંદિર
જ્ઞાનનું મંદિર છે આપણું આ જ્ઞાનમંદિર
જ્ઞાનદિપક સરસ્વતી સાક્ષાત પધાર્યા આ મંદિર
આ આ આ આ આ આ આ આ આ આ આ આ આ આ આ
આ આ આ આ આ આ આ આ આ આ આ આ આ આ આ

હો હો હોહો હો હો હોહો હો હો હોહોહોહો
હો હો હોહો હો હો હોહો હો હો હોહોહોહો
જય જય દાદાભગવાન જય જય દાદાભગવાન
જય જય દાદાભગવાન જય જય દાદાભગવાન
જય જય દાદાભગવાન જય જય દાદાભગવાન
જય જય દાદાભગવાન જય જય દાદાભગવાન
જય જય દાદાભગવાન જય જય દાદાભગવાન
જય જય દાદાભગવાન જય જય દાદાભગવાન
જય જય દાદાભગવાન જય જય દાદાભગવાન
જય જય દાદાભગવાન જય જય દાદાભગવાન
જય જય દાદાભગવાન જય જય દાદાભગવાન
જય જય દાદાભગવાન જય જય દાદાભગવાન
જય જય દાદાભગવાન જય જય દાદાભગવાન
જય જય દાદાભગવાન જય જય દાદાભગવાન



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link