Dadashri Stuti

જ્ઞાનાંજન હે પરમાનંદમ હે દાદા જય સત ચિત આનંદ
નિરંજન સિદ્ધ અરિહંતાણમ હે દાદા તે મૂળથી ચરમસ્પંદ
મુખ મુદ્રા મનહર જનવલ્લભ મુરલી મનોહર જ્ઞાન સુધામૃત
બાહ્યાંતર નિર્ગ્રંથિ સમરસ દશા અહો વીતરાગ અનુપમ
આત્માનંદી પુષ્ટિ વચનબળ નિષ્કામી કરુણામય પલ પલ
પ્રગટ દીવો આ જ્યોતિ ઝળહળ
જગ આખાનું ટાળો દળદર
પ્રગટ દીવો આ જ્યોતિ ઝળહળ
જગ આખાનું ટાળો દળદર
નિર્ભેદી આ અબુધ પડછંદ અનંત ગુણ જય સચ્ચિદાનંદ
કરુણા સાગર હે પરમાતમ મોક્ષ સંબંધી શાશ્વત શરણમ્
મોક્ષ સંબંધી શાશ્વત શરણમ
શરીર છતાંય અશરીરી ભાવે
શરીર છતાંય અશરીરી ભાવે
વિચરે સર્વજ્ઞ તેને વંદન કરું છું
વિચરે સર્વજ્ઞ તેને વંદન કરું છું
દાદા ભગવાન ને નમસ્કાર કરું છું
દાદા ભગવાન ને નમસ્કાર કરું છું



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link