Jadu Jantar Chhu Mantar

જાદુ જંતર છુમંતર આવ્યો નાનો જાદુગર
આવો સ્વામી બતાવી દઉં આવો દાદા બતાવી દઉં
જાદુ જંતર છુમંતર આવ્યો નાનો જાદુગર
આવો સ્વામી બતાવી દઉં આવો દાદા બતાવી દઉં
જાદુ મંતર છુમંતર

જુઓ આ છે ત્રિમંદિર મોટી મૂર્તિ બિરાજે અંદર
કેવા સોહે સીમંધર વર્તમાને છે તીર્થંકર
જુઓ આ છે ત્રિમંદિર મોટી મૂર્તિ બિરાજે અંદર
કેવા સોહે સીમંધર વર્તમાને છે તીર્થંકર
એના દર્શન કરાવી દઉં ચાલો
જાદુ જંતર છુમંતર આવ્યો નાનો જાદુગર
આવો સ્વામી બતાવી દઉં આવો દાદા બતાવી દઉં
જાદુ જંતર છુમંતર

આ જુઓ અંબાના લાલ સૌના છે દાદા ભગવાન
એ તો ભવ પાર ઉતારે એ તો મોક્ષે પણ પહોંચાડે
આ જુઓ અંબાના લાલ સૌના છે દાદા ભગવાન
એ તો ભવ પાર ઉતારે એ તો મોક્ષે પણ પહોંચાડે
તને મોક્ષ અપાવી દઉં ચાલ
જાદુ જંતર છુમંતર આવ્યો નાનો જાદુગર
આવો સ્વામી બતાવી દઉં આવો દાદા બતાવી દઉં
જાદુ જંતર છુમંતર

જુઓ આપ્તપુત્રો પુત્રીઓ એણે ધર્યો ધર્મ સેવાનો
એ તો સેવા સહુની કરતા જગકલ્યાણે વિચરતા
જુઓ આપ્તપુત્રો પુત્રીઓ એણે ધર્યો ધર્મ સેવાનો
એ તો સેવા સહુની કરતા જગકલ્યાણે વિચરતા
એના જેવા બનાવી દઉં હાલો
જાદુ જંતર છુમંતર આવ્યો નાનો જાદુગર
આવો સ્વામી બતાવી દઉં આવો દાદા બતાવી દઉં
જાદુ જંતર છુમંતર આવ્યો નાનો જાદુગર
આવો સ્વામી બતાવી દઉં આવો દાદા બતાવી દઉં
જાદુ મંતર છુમંતર



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link