Akrame Atma Anubhav Ma Aavya
અક્રમે આત્મા અનુભવમાં આવ્યા
દાદા ભગવાન ના અસીમ જય જય કાર હો
દાદા ભગવાન ના અસીમ જય જય કાર હો
અક્રમે આત્મા અનુભવમાં આવ્યા
ક્રમિકના કષ્ટો કોરાણે કઢાવ્યા
પ્રત્યેક પગલે પરમાનંદ પ્રગટાવ્યા
અહો અહો અક્રમ અદ્ભૂત અવતર્યા
દાદા ભગવાન ના અસીમ જય જય કાર હો
દાદા ભગવાન ના અસીમ જય જય કાર હો
શબ્દે શબ્દે શાસ્ત્રો શણગાર્યા
વેધક વેણોએ વમળો વમાવ્યા
અંતરની આરસીમાં અક્રમ અજવાળા
પાથરે પ્રકાશ પ્રત્યેક પ્રસંગોમાં
દાદા ભગવાન ના અસીમ જય જય કાર હો
દાદા ભગવાન ના અસીમ જય જય કાર હો
પરમાત્મ પ્રેમમાં પ્રથમ પખાળ્યા
દિવ્યદષ્ટિ દઈ દરેકમાં દેવ દેખાડ્યા
સંસારમાંયે સર્વાર્થ સિદ્ધ સમા સુખ
અનુભવ્યા અવસરપિણીમાં અક્રમે આજ
દાદા ભગવાન ના અસીમ જય જય કાર હો
દાદા ભગવાન ના અસીમ જય જય કાર હો
ધન્ય ધન્ય ધરાને ધન્ય ધન્ય ધરનારને
ધન્ય ધન્ય ધરાને ધન્ય ધન્ય ધરનારને
કુદરતની કળા કેવી કાઢ્યો કળિકાળે અક્રમને
કુદરતની કળા કેવી કાઢ્યો કળિકાળે અક્રમને
વિષમય જીવનોમાં અમૃત સિંચતા
વિષમય જીવનોમાં અમૃત સિંચતા
પ્રગટ પુરુષના વચનો જગને સમર્પણ
દાદા ભગવાન ના અસીમ જય જય કાર હો
દાદા ભગવાન ના અસીમ જય જય કાર હો
એક કિરણ જો ફૂટ્યું ભાદરણની ભોમે
એક કિરણ જો ફૂટ્યું ભાદરણની ભોમે
ઊઠ્યું ચઢ્યું ને પહોંચ્યું વ્યોમમાં મોજે
ઊઠ્યું ચઢ્યું ને પહોંચ્યું વ્યોમમાં મોજે
પ્રત્યેક પરમાણુ ઝળક્યું એ પ્રકાશમાં
વ્યાપ્યું બ્રહ્માંડના પ્રત્યેક પરમાણુમાં
વ્યાપ્યું બ્રહ્માંડના પ્રત્યેક પરમાણુમાં
એ દિવ્ય પ્રકાશ પ્રગટ્યો જે ઘટમાં
એ દિવ્ય પ્રકાશ પ્રગટ્યો જે ઘટમાં
સમર્પાયો પ્રગટાવવા કાજ પ્રત્યેક ઘટમાં
સમર્પાયો પ્રગટાવવા કાજ પ્રત્યેક ઘટમાં
દાદા ભગવાન ના અસીમ જય જય કાર હો
દાદા ભગવાન ના અસીમ જય જય કાર હો
દાદા ભગવાન ના અસીમ જય જય કાર હો
દાદા ભગવાન ના અસીમ જય જય કાર હો
અક્રમે આત્મા અનુભવમાં આવ્યા
ક્રમિકના કષ્ટો કોરાણે કઢાવ્યા
પ્રત્યેક પગલે પરમાનંદ પ્રગટાવ્યા
અહો અહો અક્રમ અદ્ભૂત અવતર્યા
દાદા ભગવાન ના અસીમ જય જય કાર હો
દાદા ભગવાન ના અસીમ જય જય કાર હો
શબ્દે શબ્દે શાસ્ત્રો શણગાર્યા
વેધક વેણોએ વમળો વમાવ્યા
અંતરની આરસીમાં અક્રમ અજવાળા
પાથરે પ્રકાશ પ્રત્યેક પ્રસંગોમાં
દાદા ભગવાન ના અસીમ જય જય કાર હો
દાદા ભગવાન ના અસીમ જય જય કાર હો
પરમાત્મ પ્રેમમાં પ્રથમ પખાળ્યા
દિવ્યદષ્ટિ દઈ દરેકમાં દેવ દેખાડ્યા
સંસારમાંયે સર્વાર્થ સિદ્ધ સમા સુખ
અનુભવ્યા અવસરપિણીમાં અક્રમે આજ
દાદા ભગવાન ના અસીમ જય જય કાર હો
દાદા ભગવાન ના અસીમ જય જય કાર હો
ધન્ય ધન્ય ધરાને ધન્ય ધન્ય ધરનારને
ધન્ય ધન્ય ધરાને ધન્ય ધન્ય ધરનારને
કુદરતની કળા કેવી કાઢ્યો કળિકાળે અક્રમને
કુદરતની કળા કેવી કાઢ્યો કળિકાળે અક્રમને
વિષમય જીવનોમાં અમૃત સિંચતા
વિષમય જીવનોમાં અમૃત સિંચતા
પ્રગટ પુરુષના વચનો જગને સમર્પણ
દાદા ભગવાન ના અસીમ જય જય કાર હો
દાદા ભગવાન ના અસીમ જય જય કાર હો
એક કિરણ જો ફૂટ્યું ભાદરણની ભોમે
એક કિરણ જો ફૂટ્યું ભાદરણની ભોમે
ઊઠ્યું ચઢ્યું ને પહોંચ્યું વ્યોમમાં મોજે
ઊઠ્યું ચઢ્યું ને પહોંચ્યું વ્યોમમાં મોજે
પ્રત્યેક પરમાણુ ઝળક્યું એ પ્રકાશમાં
વ્યાપ્યું બ્રહ્માંડના પ્રત્યેક પરમાણુમાં
વ્યાપ્યું બ્રહ્માંડના પ્રત્યેક પરમાણુમાં
એ દિવ્ય પ્રકાશ પ્રગટ્યો જે ઘટમાં
એ દિવ્ય પ્રકાશ પ્રગટ્યો જે ઘટમાં
સમર્પાયો પ્રગટાવવા કાજ પ્રત્યેક ઘટમાં
સમર્પાયો પ્રગટાવવા કાજ પ્રત્યેક ઘટમાં
દાદા ભગવાન ના અસીમ જય જય કાર હો
દાદા ભગવાન ના અસીમ જય જય કાર હો
Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com
Link
Other Album Tracks
Altri album
- Aptavani-14 Part-2 - Hindi Audio Book
- Samaj Se Prapt Brahmacharya (U) - Hindi Audio Book
- Gnani Purush Dada Bhagwan - Part-1 - Hindi Audio Book
- Guru Purnima 2024
- Vyasan Muktino Marg - Gujarati Audio Book
- Noble Use of Money - English Audio Book
- Pratikraman (G) - Gujarati Audio Book
- Gnani Purush Dada Bhagwan - Part-5 - Gujarati Audio Book
- Adjust Everywhere - Gujarati Audio Book
- Mai Kaun Hu - Hindi Audio Book
© 2024 All rights reserved. Rockol.com S.r.l. Website image policy
Rockol
- Rockol only uses images and photos made available for promotional purposes (“for press use”) by record companies, artist managements and p.r. agencies.
- Said images are used to exert a right to report and a finality of the criticism, in a degraded mode compliant to copyright laws, and exclusively inclosed in our own informative content.
- Only non-exclusive images addressed to newspaper use and, in general, copyright-free are accepted.
- Live photos are published when licensed by photographers whose copyright is quoted.
- Rockol is available to pay the right holder a fair fee should a published image’s author be unknown at the time of publishing.
Feedback
Please immediately report the presence of images possibly not compliant with the above cases so as to quickly verify an improper use: where confirmed, we would immediately proceed to their removal.