Dada Ni Pase Mare Javu Chhe

દાદાની પાસે મારે જાવું છે

દાદાની પાસે મારે જાવું છે
દાદાની પાસે મારે જાવું છે
દાદા સંગે મારે રહેવું છે
દાદા સંગે મારે રહેવું છે
દાદાની પાસે મારે જાવું છે
દાદાની પાસે મારે જાવું છે

દાદા વિના બધે લાગે સૂનું
દાદા વિના બધે લાગે સૂનું
દાદાના ચરણોમાં રહેવું છે
દાદાના ચરણોમાં રહેવું છે
દાદાની પાસે મારે જાવું છે
દાદાની પાસે મારે જાવું છે

દાદા વિણ ના ખૂટે મુજ રાતડી
દાદા વિણ ના ખૂટે મુજ રાતડી
સ્વપ્નમાં નિત આંખો ભીંજવે રે
સ્વપ્નમાં નિત આંખો ભીંજવે રે
દાદાની પાસે મારે જાવું છે
દાદાની પાસે મારે જાવું છે

દાદા વિણ જીવન છે અકારું
દાદા વિણ જીવન છે અકારું
દાદાનું મુખ લાગે પ્યારું રે
દાદાનું મુખ લાગે પ્યારું રે
દાદાની પાસે મારે જાવું છે
દાદાની પાસે મારે જાવું છે

જ્ઞાની તો મારો આત્મા છે
જ્ઞાની તો મારો આત્મા છે
આત્મા વિનાનો દેહ લાગે છે
આત્મા વિનાનો દેહ લાગે છે
દાદાની પાસે મારે જાવું છે
દાદાની પાસે મારે જાવું છે

દાદા તમે તો છોડીને ચાલ્યા
દાદા તમે તો છોડીને ચાલ્યા
કેડો તમારો નહીં છોડું રે
કેડો તમારો નહીં છોડું રે
દાદાની પાસે મારે જાવું છે
દાદાની પાસે મારે જાવું છે

દાદા પાસે આતમ ઉજાગર
દાદા પાસે આતમ ઉજાગર
એમાં રહેવું નિરંતર છે
એમાં રહેવું નિરંતર છે
દાદાની પાસે મારે જાવું છે
દાદાની પાસે મારે જાવું છે

દિલમાં વસેલા કેમ કરી જાશો
દિલમાં વસેલા કેમ કરી જાશો
ત્યાં તમે ના જો હુકમો રે
ત્યાં તમે ના જો હુકમો રે
દાદાની પાસે મારે જાવું છે
દાદાની પાસે મારે જાવું છે

સ્વામી સીમંધર વિનંતી સુણજો
સ્વામી સીમંધર વિનંતી સુણજો
દાદાનું મિલન કરાવજો રે
દાદાનું મિલન કરાવજો રે
દાદાની પાસે મારે જાવું છે
દાદાની પાસે મારે જાવું છે

દાદા સીમંધરના ચરણોમાં વસે
દાદા સીમંધરના ચરણોમાં વસે
દાદા ચરણોમાં ખેેંચજો રે
દાદા ચરણોમાં ખેેંચજો રે
દાદાની પાસે મારે જાવું છે
દાદાની પાસે મારે જાવું છે
દાદાની પાસે મારે જાવું છે
દાદાની પાસે મારે જાવું છે



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link