Aho Shri Satpurushke
Aho Shri Satpurushke vachanamrutam jaghitkaram
Mudra aru satsamagam suti chetna jagrutkaram
Girti vrutti sthir rakhe darshan matrase nirdosh hai
Apurva swabhavke prerak sakal sadgunn kosh hai
Swaswaroopki pratiti apramatt saiyam dhaaranam
Puranpane vitrag nirvikalptaake kaaranam
Ante ayogi swabhav jo takey pragat kartaar hai
Anant avyabadh swaroopme sthiti karaavanhar hai
Sahajatma sahajanand anandghan naam apaar hai
Sat dev dharma swaroop darshak Suguru paaraavaar hai
Guru bhaktise laho tirthpatipada shastrame vistaar hai
Trikal jaywant varto Shri Gururajne namsakar hai
Gurudevne namaskar hai
Em pranami Shri Gururajke pada aap-parhitkaaranam
Jayvant Shri Jinrajvani karu taas ucchaaranam
Bhavbheet bhavik je bhane bhaave sune samje saddahe
Shri ratnatrayni aikyata lahi sahi so nij pada lahe
Vahla sahi so param pada lahe
અહો શ્રી સત્પુરુષકે વચનામૃતમ્ જગહિતકરમ્
મુદ્રા અરુ સત્સમાગમ સુતિ ચેતના જાગૃતકરમ્
ગિરતી વૃત્તિ સ્થિર રખે દર્શન માત્રસેં નિર્દોષ હૈ
અપૂર્વ સ્વભાવકે પ્રેરક સકલ સદ્ગુણ કોષ હૈ
સ્વસ્વરૂપકી પ્રતીતિ અપ્રમત્ત સંયમ ધારણમ્
પૂરણપણે વીતરાગ નિર્વિકલ્પતાકે કારણમ્
અંતે અયોગી સ્વભાવ જો તાકે પ્રગટ કરતાર હૈ
અનંત અવ્યાબાધ સ્વરૂપમેં સ્થિતિ કરાવનહાર હૈ
સહજાત્મ સહજાનંદ આનંદઘન નામ અપાર હૈ
સત્ દેવ ધર્મ સ્વરૂપ દર્શક સુગુરુ પારાવાર હૈ
ગુરુ ભક્તિસેં લહો તીર્થપતિપદ શાસ્ત્રમેં વિસ્તાર હૈ
ત્રિકાળ જયવંત વર્તો શ્રી ગુરુરાજને નમસ્કાર હૈ
ગુરુદેવને નમસ્કાર હૈ
એમ પ્રણમી શ્રી ગુરુરાજકે પદ આપ-પરહિતકારણમ્
જયવંત શ્રી જિનરાજવાણી કરું તાસ ઉચ્ચારણમ્
ભવભીત ભવિક જે ભણે ભાવે સુણે સમજે સદ્દહે
શ્રી રત્નત્રયની ઐક્યતા લહી સહી સો નિજ પદ લહે
વ્હાલા સહી સો પરમ પદ લહે

Credits
Writer(s): Traditional
Lyrics powered by www.musixmatch.com
Link
© 2024 All rights reserved. Rockol.com S.r.l. Website image policy
Rockol
- Rockol only uses images and photos made available for promotional purposes (“for press use”) by record companies, artist managements and p.r. agencies.
- Said images are used to exert a right to report and a finality of the criticism, in a degraded mode compliant to copyright laws, and exclusively inclosed in our own informative content.
- Only non-exclusive images addressed to newspaper use and, in general, copyright-free are accepted.
- Live photos are published when licensed by photographers whose copyright is quoted.
- Rockol is available to pay the right holder a fair fee should a published image’s author be unknown at the time of publishing.
Feedback
Please immediately report the presence of images possibly not compliant with the above cases so as to quickly verify an improper use: where confirmed, we would immediately proceed to their removal.