Anant Anant

Anant anant bhaav bhedthi bhareli bhali
Anant anant naya nikshepe vyakhyani chhe
Sakal jagat hitkarini harini moh
Tarini bhavabdhi mokshcharini pramani chhe
Upma aapyani jene tama rakhvi te vyarth
Aapvathi nij mati mapai mein mani chhe
Aho! Rajchandra, bal khyal nathi pamta ae
Jineshwar Tani vani jani tene jani chhe
Gururaj Tani vani jani tene jani chhe
END
અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી
અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે
સકલ જગત હિતકારિણી હારિણી મોહ
તારિણી ભવાબ્ધિ મોક્ષચારિણી પ્રમાણી છે
ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ
આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે
અહો! રાજચંદ્ર, બાળ ખ્યાલ નથી પામતા એ
જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે
ગુરુરાજ તણી વાણી જાણી તેણે જાણી છે



Credits
Writer(s): Traditional
Lyrics powered by www.musixmatch.com

Link