Jai Jai Bhagwanta

જય જય ભગવંતા હે જય હો અરિહંતા
વિદેહ ધામ વાસી તું સ્વામી સીમંધરા
જય જય ભગવંતા હે જય હો અરિહંતા
વિદેહ ધામ વાસી તું સ્વામી સીમંધરા
ભાવ ભટકણ ટાળે મોક્ષદાયિ દાતા
સમવસરણ સુખ દે ઓ સ્વામી સીમંધરા

સદરીપુ વિજય કી સ્વરૂપ પ્રગટાયે
ભાવ હરે દર્શ તેરે શરણો મેં આયે
સદરીપુ વિજય કી સ્વરૂપ પ્રગટાયે
ભાવ હરે દર્શ તેરે શરણો મેં આયે
સ્વરૂપ સવારે સુખદાયી હો શાતા

જય જય ભગવંતા હે જય હો અરિહંતા
વિદેહ ધામ વાસી તું સ્વામી સીમંધરા
ભાવ ભટકણ ટાળે મોક્ષદાયિની દાતા
સમવસરણ સુખ દે ઓ સ્વામી સીમંધરા

ચતુર્ગતિ દેવ મનુજ તિરયંચ સબ પુજે
ભય સે નિર્ભય કીયા અભયદાન દેકે
ચતુર્ગતિ દેવ મનુજ તિરયંચ સબ પુજે
ભય સે નિર્ભય કીયા અભયદાન દેકે
દેશના મેં ખોલી દીયા ગુહય જ્ઞાન સારા

જય જય ભગવંતા હે! જય હો અરિહંતા
વિદેહ ધામ વાસી તું સ્વામી સીમંધરા
ભાવ ભટકણ ટાળે મોક્ષદાયિની દાતા
સમવસરણ સુખ દે ઓ સ્વામી સીમંધરા

જ્ઞાની સરતાજ હો ભરતાનુબંધી
દર્શન ખોલે સ્વરૂપ આત્મ વિજય કીધી
જ્ઞાની સરતાજ હો ભરતાનુબંધી
દર્શન ખોલે સ્વરૂપ આત્મ વિજય કીધી
દાદા આશ્રિતાકા હો અંતિમ સહારા

જય જય ભગવંતા હે જય હો અરિહંતા
વિદેહ ધામ વાસી તું સ્વામી સીમંધરા
જય જય ભગવંતા હે જય હો અરિહંતા
વિદેહ ધામ વાસી તું સ્વામી સીમંધરા
ભાવ ભટકણ ટાળે મોક્ષદાયિની દાતા
સમવસરણ સુખ દે ઓ સ્વામી સીમંધરા



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link