Niruma Related Suffi

આ આ આ
શોધું છું હું પણ એનું અસ્તિત્વ છે શું
એક દેહ અને આત્મા બે દેખાય છે
શોધું છું હું પણ એનું અસ્તિત્વ છે શું
એક દેહ અને આત્મા બે દેખાય છે
જોયા પડછાયામાં એ હતા હારોહાર
દાદાની પાછળ પાછળ બસ દેખાય છે
જોયા પડછાયામાં એ હતા હારોહાર
દાદાની પાછળ પાછળ બસ દેખાય છે
લાજવાબ હતી
લાજવાબ હતી એ ખુમારી એની
પૌરુષત્વ ભારોભાર છલકાય છે
શોધું છું હું પણ એ

હતી જાહોજલાલી પોતાના ઘરે
ઔરંગાબાદે પાંચ ભાઈ વચ્ચે એક
હતી જાહોજલાલી પોતાના ઘરે
ઔરંગાબાદે પાંચ ભાઈ વચ્ચે એક
દાદા જોતા જ ધારા વહી અશ્રુની
જન્મોથી વિખૂટા આજે મળાય છે
દાદા જોતા જ ધારા વહી અશ્રુની
જન્મોથી વિખૂટા આજે મળાય છે
શોધું છું હું પણ એ

જે દેહે પ્રગટ્યા પ્રત્યક્ષ પરમાતમા
એમની સેવા તણા ભાવ જાગ્યા ઘણા
જે દેહે પ્રગટ્યા પ્રત્યક્ષ પરમાતમા
એમની સેવા તણા ભાવ જાગ્યા ઘણા
દાદા દેહ મંદિરની સેવામાં રહ્યા
બ્રહ્મચર્ય ધરી સૌ સમર્પાય છે
દાદા દેહ મંદિરની સેવામાં રહ્યા
બ્રહ્મચર્ય ધરી સૌ સમર્પાય છે
શોધું છું હું પણ એ

શોધું છું હું પણ એનું અસ્તિત્વ છે શું
એક દેહ અને આત્મા બે દેખાય છે
દાદા ઓળખાવવા
દાદા ઓળખાવવા જગને પહોંચાડવા
ચાલી નીકળ્યા અક્રમ વાટ પકડાય છે
દાદા ઓળખાવવા જગને પહોંચાડવા
ચાલી નીકળ્યા અક્રમ વાટ પકડાય છે
શોધું છું હું પણ એનું અસ્તિત્વ છે શું
એક દેહ અને આત્મા બે દેખાય છે
શોધું છું હું પણ એનું અસ્તિત્વ છે શું
એક દેહ અને આત્મા બે દેખાય છે
એક દેહ અને આત્મા બે દેખાય છે
એક દેહ અને આત્મા બે દેખાય છે
આખી દુનિયાના બન્યા મધર એ હવે
નીરુમા નામે આજે એ ઓળખાય છે
આખી દુનિયાના બન્યા મધર એ હવે
નીરુમા નામે આજે એ ઓળખાય છે
નીરુમા નામે આજે એ ઓળખાય છે
નીરુમા નામે આજે એ ઓળખાય છે



Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link