Vanrana Balko

રે રે ગા ગા રે રે ગા ગા રે રે ગા
સા સા રે રે સા સા રે રે સા સા રે રે સા સા રે
રે રે ગા ગા રે રે ગા ગા રે રે ગા
સા સા રે રે સા સા રે રે સા સા રે રે સા સા રે

વનરાનાં બાળકો ફૂલ ઘણા જનમે
ફૂલડા ઝંખે છે જનની એક જ લગને
વનરાનાં બાળકો ફૂલ ઘણા જનમે
ફૂલડા ઝંખે છે જનની એક જ લગને
જ્ઞાનદૂધે પોષ્યા ઘણા બાળકો છે તમને
વાત્સલ્યમૂર્તિ તમે એક જ મા અમને
રે રે ગા ગા રે રે ગા ગા રે રે ગા ગા
સા સા રે રે સા સા રે રે સા સા રે રે સા સા રે
રે રે ગા ગા રે રે ગા ગા રે રે ગા ગા
સા સા રે રે સા સા રે રે સા સા રે રે સા સા રે

બાળક ને માનું મિલન હૈયાનું હેત વહન
છલકતા દુગ્ધશુકલે ચેતનની મહેકી મોસમ
બાળક ને માનું મિલન હૈયાનું હેત વહન
છલકતા દુગ્ધશુકલે ચેતનની મહેકી મોસમ
લખ રે ચોરાસીની ટળી ગઈ સ્પંદના
ચિરંતન ચેતના સહજાત્મ સ્ફુરણા
રે રે ગા ગા રે રે ગા ગા રે રે ગા
સા સા રે રે સા સા રે રે સા સા રે રે સા સા રે
રે રે ગા ગા રે રે ગા ગા રે રે ગા
સા સા રે રે સા સા રે રે સા સા રે રે સા સા રે

અમર અંબાલાલના દાદા ભગવાનના
વાણી કીર્ણ અજવાળે ચોખંડ બ્રહ્માંડના
વ્યવહાર નિશ્ચયના સમભાવે ઉકેલના
ગૂઢ સૂત્ર ધ્યાનનાં નિગૂઢ શુદ્ધાત્માના
અમર અંબાલાલના દાદા ભગવાનના
વાણી કીર્ણ અજવાળે ચોખંડ બ્રહ્માંડના
વાણી કીર્ણ અજવાળે ચોખંડ બ્રહ્માંડના
વાણી કીર્ણ અજવાળે ચોખંડ બ્રહ્માંડના

Credits
Writer(s): Dada Bhagwan
Lyrics powered by www.musixmatch.com

Link