Sat Sooroni Sargam

સા રે ગ મ પ ધ નિ સાં
સા રે ગ મ પ ધ નિ સાં, સાં નિ ધ પ મગ રે સા (૨)
સાત સૂરોની સરગમ (૨)

સા એટલે સાહેબદાદાના સૈનિક શૂરા બનીએ,
રે એટલે રમત ગમત સંપથી ભેગા રમીએ,
ગ એટલે ગુરુહરિને રાજી અમે કરીએ,
મ એટલે માળાના મણકા બનીને રહીએ,
સાં નિ ધ પ,સાં નિ ધ પ,નિ ધ પ મ,ધ પ મ ગ,
પ મ ગ રે, મ ગ રે સા, ગ રે સા, નિ રે સા

પ એટલે પ્રેમભાવથીપ્રભુને વંદન કરીએ,
ધ એટલે ધૂન ગાનમાં સ્વામિનારાયણ જપીએ,
નિ એટલે નિત્ય કીર્તનભક્તિ કરતા રહીએ,
સાં એટલે સંપ એકતા સુહૃદભાવથી રહીએ,
સા રે ગ મ પ ધ નિ સાં, સાં નિ ધ પ મગ રે સા
સાં નિ ધ પ,સાં નિ ધ પ,નિ ધ પ મ, ધ પ મ ગ,
પ મ ગ રે, મ ગ રે સા, ગ રે સા, નિ રે સા

સાત સૂરોની સરગમ (૨) સાત સૂરોની સરગમ શ્રીગુરુચરણે અર્પણ કરીએ



Credits
Writer(s): Rahul Patel, Yesha Patel
Lyrics powered by www.musixmatch.com

Link